VIDEO: જાણો અરવલ્લીના ખેડૂતો કેમ સરકારને આપી રહ્યાં છે આંદોલનની ચિમકી?

ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન સરકારની સામે ચાલી રહ્યું છે.  દેવા માફીને લઈને અરવલ્લીમાં ખેડૂતોએ સરકારની સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગણી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સરકાર દ્વારા દેવા માફી કરવામાં આવે. આમ દેવા માફીને લઈને ખેડૂતોએ સરકારની સામે બાંયો ચડાવી છે.  જો સરકાર દેવા માફી નહીં કરે તો આંદોલનની ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. […]

VIDEO: જાણો અરવલ્લીના ખેડૂતો કેમ સરકારને આપી રહ્યાં છે આંદોલનની ચિમકી?
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 12:54 PM

ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન સરકારની સામે ચાલી રહ્યું છે.  દેવા માફીને લઈને અરવલ્લીમાં ખેડૂતોએ સરકારની સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગણી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સરકાર દ્વારા દેવા માફી કરવામાં આવે. આમ દેવા માફીને લઈને ખેડૂતોએ સરકારની સામે બાંયો ચડાવી છે.  જો સરકાર દેવા માફી નહીં કરે તો આંદોલનની ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   શિયાળામાં કરો આ કસરત, દિવસભર રહેશે તાજગી અને શરીર બનશે મજબૂત!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">