VIDEO: નવસારીના ખેડૂતોએ ઉઠાવ્યો અવાજ અને કરી દિવસે વીજળીની માગ, અનિયમીત વીજળીથી ખેડૂતો પરેશાન

રાજ્યના ખેડૂતો દિવસે વીજળીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ અવાજ બુલંદ કર્યો છે. જિલ્લાના ખેડૂતોની માગ છે કે જો સરકાર દિવસે વીજળી આપે તો ખેતી કરવામાં સરળતા રહે. સાથે જ જંગલી જાનવરોના ત્રાસથી તેમને મુક્તિ મળે. ત્યારે જુઓ શું છે નવસારીના ખેડૂતોની સમસ્યા.   Web Stories View more IPL 2024 […]

VIDEO: નવસારીના ખેડૂતોએ ઉઠાવ્યો અવાજ અને કરી દિવસે વીજળીની માગ, અનિયમીત વીજળીથી ખેડૂતો પરેશાન
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 6:07 AM

રાજ્યના ખેડૂતો દિવસે વીજળીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ અવાજ બુલંદ કર્યો છે. જિલ્લાના ખેડૂતોની માગ છે કે જો સરકાર દિવસે વીજળી આપે તો ખેતી કરવામાં સરળતા રહે. સાથે જ જંગલી જાનવરોના ત્રાસથી તેમને મુક્તિ મળે. ત્યારે જુઓ શું છે નવસારીના ખેડૂતોની સમસ્યા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: અમેરિકા: શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં, 1 હજારથી વધુ ફલાઈટ રદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">