ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા 5થી 17 માર્ચ વચ્ચે યોજાશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5થી 16 માર્ચ સુધી યોજાશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5થી 21 માર્ચ વચ્ચે યોજાશે ધોરણ 12 કોમર્સ માટે 10 નવા કેન્દ્રો મંજૂર કરાયા ધોરણ 12 […]
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાવામાં આવ્યું છે.
ધોરણ 10ની પરીક્ષા 5થી 17 માર્ચ વચ્ચે યોજાશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5થી 16 માર્ચ સુધી યોજાશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5થી 21 માર્ચ વચ્ચે યોજાશે
ધોરણ 12 કોમર્સ માટે 10 નવા કેન્દ્રો મંજૂર કરાયા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 નવા કેન્દ્ર મંજૂર કરાયા ધોરણ 10ની પરીક્ષા માટે 26 નવા કેન્દ્રો મંજૂર કરાયા
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO