VIDEO: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનેભક્તોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. આ પણ વાંચો: કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ Web Stories View more 700 કારીગરોએ […]

VIDEO: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનેભક્તોની ભીડ ઉમટી
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 4:51 AM

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.

આ પણ વાંચો: કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી શિવનાદ ગૂંજી રહ્યો છે. ભોળાનાથના દર્શન માટે દર્શનાર્થીઓની દોઢ કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">