કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ભાજપે કરી સોદાબાજી, અમિત ચાવડાના ગંભીર આક્ષેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ કેટલાક નિવેદનો કર્યા છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોની સોદાબાજી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. અને જણાવ્યું છેકે સીએમ રૂપાણી પણ આ સોદાબાજીમાં સામેલ છે. આ મામલે ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે. વધુમાં અમિત ચાવડાએ શું કર્યા આક્ષેપો જુઓ આ વીડિયોમાં. Web […]
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ કેટલાક નિવેદનો કર્યા છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોની સોદાબાજી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. અને જણાવ્યું છેકે સીએમ રૂપાણી પણ આ સોદાબાજીમાં સામેલ છે. આ મામલે ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે. વધુમાં અમિત ચાવડાએ શું કર્યા આક્ષેપો જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો