મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, અગ્રણી તબીબો સાથે કરાઈ ચર્ચા

કોરોનાનો ભરડો ગુજરાતમાં વધી રહ્યો છે, ત્યારે સરકાર સતત પ્રધાનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ સમસ્યાનો ઉકેલ શોધી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધા નીતિન પટેલની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકોના ખાનગી ક્ષેત્રના તબીબો સાથે ચર્ચા કરાઈ. […]

મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, અગ્રણી તબીબો સાથે કરાઈ ચર્ચા
Follow Us:
| Updated on: Apr 09, 2020 | 2:19 PM

કોરોનાનો ભરડો ગુજરાતમાં વધી રહ્યો છે, ત્યારે સરકાર સતત પ્રધાનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ સમસ્યાનો ઉકેલ શોધી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધા નીતિન પટેલની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકોના ખાનગી ક્ષેત્રના તબીબો સાથે ચર્ચા કરાઈ. આ ઉપરાંત, વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં, જે-તે જિલ્લાના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા.

આ પણ વાંચો: રાજ્ય પોલીસ વડા: લૉકડાઉનના નિયમોનું કરો પાલન, તોડ્યા નિયમ તો છે જીવનું જોખમ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">