ગુજરાત પેટાચૂંટણીનાં પરિણામો આવવાનાં શરૂ, મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું હતું મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા. […]
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું હતું મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો