ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?

રાધનપુર બેઠકમાં જીત માટે તમામ પક્ષોએ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષોના કાર્યક્રમોમાં ભીડ પણ જોવા મળે છે. જો કે વિકાસની રાજનીતિમાં રાધનપુર ક્યાંય પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને […]

ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?
alpesh thakor
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 15, 2019 | 10:03 AM

રાધનપુર બેઠકમાં જીત માટે તમામ પક્ષોએ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષોના કાર્યક્રમોમાં ભીડ પણ જોવા મળે છે. જો કે વિકાસની રાજનીતિમાં રાધનપુર ક્યાંય પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ચૂંટણી વખતે તો ભાજપ, કોંગ્રેસ કે પછી અન્ય રાજકીય પક્ષ જીત બાદ પોતાના મતવિસ્તારની કાયાપલટના દાવાઓ કરે જ છે. પરંતુ દાવાઓ ત્યારે પોકડ લાગે છે. જ્યારે વાસ્તવિક ચિત્ર જોવામાં આવે છે. આમ તો રાધનપુર બેઠકએ વર્ષોથી હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. એક સમયના મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હોય કે, સતત ત્રણ ટર્મ સુધી કેબિનેટ પ્રધાન બનેલા શંકરચૌધરી…તમામને રાધનપુરની જનતાએ સ્વીકાર્યા અને જીતાડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને રાધનપુરની જનતાએ તક આપી હતી. જો કે રાધનપુરમાં રોડ-રસ્તા, પાણીથી લઈને પ્રાથમિક સુવિધા સુધીની કેટલાક વિસ્તારોમાં ખોટ જોવા મળી છે. ત્યારે રાધનપુર શહેરમાં જ જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને ઘોળીને પી ગયા હોય એ પ્રકારના દશ્યો પણ જોવા મળી રહ્યા છે. પાક વીમાનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય કે પછી બનાસ નદીના પાણીનો મુદ્દો હોય અનેક પ્રશ્નો અહીં વર્ષોથી વણ ઉકેલ્યા રહ્યા છે. ગામડાઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જ્યાં ખેતીને નુકસાન થયું છે, ત્યાં આજે પણ કેટલાય ગામડાઓમાં પીવાના પાણીને લઈને પણ સમસ્યાઓ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજે પણ આવાસ યોજનાથી વંચિત રહી ગયેલા અનેક વિસ્તારો છે. જો કે કોંગ્રેસ આ દોષનો ટોપલો ભાજપ પર ઢોળે છે તો ભાજપ કોંગ્રેસના કામ કરવાની પદ્ધતિ અને આવડતના અભાવ ના કારણે વિકાસ ન થયો હોવાની વાત કરે છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પ્રજાની હાલત ‘જેસે થે’ની પરિસ્થિતિમાં આવી જાય છે. ત્યારે જોવાનું એ છે કે આ વખતે ચૂંટણીના મેદાનમાં જીત મેળવ્યા બાદ પોતાના કરેલા વાયદાને કયા ઉમેદવારો કેટલા યાદ રાખશે અને કેટલા નિભાવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">