ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ, રાજયમાં સરેરાશ 56 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ઉત્સાહ જોવાયો છે. તો કયાંક મતદાન ઓછું થયું છે. ત્યારે રાજકીય વિશ્લેષકો હવે મતદાનને લઇને મંથન શરૂ કર્યું છે. રાજયમાં સરેરાશ 56 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે ડાંગમાં 70.12 ટકા મતદાન નોંધાયું છે. જયારે સૌથી ઓછું ધારી બેઠક પર […]

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ, રાજયમાં સરેરાશ 56 ટકા મતદાન નોંધાયું
Follow Us:
| Updated on: Nov 03, 2020 | 6:31 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ઉત્સાહ જોવાયો છે. તો કયાંક મતદાન ઓછું થયું છે. ત્યારે રાજકીય વિશ્લેષકો હવે મતદાનને લઇને મંથન શરૂ કર્યું છે. રાજયમાં સરેરાશ 56 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે ડાંગમાં 70.12 ટકા મતદાન નોંધાયું છે. જયારે સૌથી ઓછું ધારી બેઠક પર 43 ટકા મતદાન થયું છે. જયારે લિંબડીમાં 55 ટકા, મોરબીમાં 51 ટકા, ગઢડામાં 47 ટકા, અબડાસામાં 58 ટકા, કરજણમાં 66 ટકા, કપરાડામાં 64 ટકા મતદાન નોંધાયું છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">