કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ કાળાબજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે 73 મેડિકલ સ્ટોર બંધ કરાઈ છે.   Web Stories View more અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન […]

કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:47 PM

કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ કાળાબજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે 73 મેડિકલ સ્ટોર બંધ કરાઈ છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઔષધ નિયમન તંત્રની 25 ટીમોએ મોટા શહેરોની 355 દુકાનોમાં તપાસ કરી છે અને 73 મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. બંધ કરાયેલા મેડિકલોમાં અમદાવાદમાં 30, સુરતમાં 18, રાજકોટમાં 15 અને વડોદરામાં 10 દુકાનોમાં કાળાબજાર ધ્યાને આવ્યા છે. સાથે જ ચેકિંગ દરમિયાન બનાવટી હેન્ડ સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ‘કોરોના’, શહેરમાં કલમ 144 લાગૂ

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">