રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સમરથ એપાર્ટમેન્ટમાં આગની ઘટનામાં બે બાળકોના મોત

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સમરથ એપાર્ટમેન્ટમાં આગની ઘટનામાં બે બાળકોના મોત


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર લાગેલી આગમાં બે બાળકોના મોત થયા છે. સારવાર દરમિયાન બંને બાળકો મોતને ભેટ્યા છે. શોર્ટ સર્કિટના કારણે સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. એપાર્ટમેન્ટના સેલરમાં ઇલેકટ્રિક રૂમમાં એક નેપાળી પરિવાર રહેતો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બબાલનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati