સુરત: કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ 95એ પહોંચ્યા છે. ત્યારે સુરતમાં કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે તમામ 11 શંકાસ્પદની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી તે લોકલ સંક્રમિતો હોય શકે છે. સુરતમાં અત્યાર સુધી કુલ 10 કેસ પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે […]
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ 95એ પહોંચ્યા છે. ત્યારે સુરતમાં કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે તમામ 11 શંકાસ્પદની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી તે લોકલ સંક્રમિતો હોય શકે છે. સુરતમાં અત્યાર સુધી કુલ 10 કેસ પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે તે સમયે વધુ 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કોરોનાને લઈને અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, નવા 7 કેસ પોઝિટીવ નોંધાયા