Rajkot : બોનાન્ઝા બ્યૂટી સલૂનની 7 બ્રાન્ચ પર GST વિભાગના દરોડા, 43 લાખ રૂપિયાની કરચોરી આવી સામે

બ્યૂટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ ડ્યૂટી ભરવામાં નહોતી આવતી. જેની વિગતો ધ્યાને આવતા સેન્ટ્રલ GSTની ટીમે યુનિવર્સિટી રોડ, કેકેવી રોડ અને પેડક રોડ સહિતની ટીમો પર દરોડા પાડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 11:48 AM

રાજકોટના બોનાન્ઝા બ્યૂટી સલૂનની 7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GST ની ટીમ ત્રાટકી છે. સેન્ટ્રલ GST ની પ્રિવેન્ટીવ ટીમે પ્રથમ વખત સલૂન પર પાડ્યા દરોડા છે. દરોડા દરમિયાન રૂપિયા 43 લાખની કરચોરી ઝડપાઈ છે. અને વધુ કરચોરી પકડાય તેવી શક્યતા છે. બ્યૂટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ ડ્યૂટી ભરવામાં નહોતી આવતી. જેની વિગતો ધ્યાને આવતા સેન્ટ્રલ GSTની ટીમે યુનિવર્સિટી રોડ, કેકેવી રોડ અને પેડક રોડ સહિતની ટીમો પર દરોડા પાડ્યા છે.

ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી

તો બીજી તરફ રાજ્યમાં બોગસ પેઢીઓ પર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરતની 20 પેઢીઓમાં સર્ચ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન 27 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ છે. બાતમીને આધારે GST વિભાગે અમદાવાદની 4 પેઢીના 7 સ્થળે દરોડા પાડ્યાં હતા. તો સુરતમાં 11 પેઢીના 16 સ્થળે તપાસ હાથ ધરી હતી. જ્યારે વડોદરાની પાંચ પેઢીના પાંચ સ્થળે તપાસ કરી હતી. તપાસ દરમિયાન 20 પેઢીની 27 કરોડની કરચોરી ઝડપાઇ હતી. એટલું જ નહીં બોગસ પેઢી બનાવી ખોટી રીતે વેરાશાખા લેવામાં આવી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">