દાહોદઃ GST વિભાગના દરોડા, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા

દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપનીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. છાપરીમાં આવેલી મીસ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું ગઈકાલ સાંજથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા છે. આ પણ વાંચો: રાજકોટઃ કોરોના દર્દીઓ સાથે બેદરકારી દાખવનાર […]

દાહોદઃ GST વિભાગના દરોડા, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા
Follow Us:
| Updated on: Oct 27, 2020 | 6:22 PM

દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપનીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. છાપરીમાં આવેલી મીસ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું ગઈકાલ સાંજથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: રાજકોટઃ કોરોના દર્દીઓ સાથે બેદરકારી દાખવનાર ડૉક્ટર્સ સામે કાર્યવાહી, બેદરકાર તબીબોને કોર્પોરેશને ફટકારી નોટિસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">