બાળકીઓની છેડતીના વધતા કિસ્સા, રખિયાલમાં 8 વર્ષીય બાળકી નજીકની દુકાને ચોકલેટ લેવા ગઈ તો દુકાનદારે કર્યુ અપકૃત્ય

બાળકીઓની છેડતીના વધતા કિસ્સા, રખિયાલમાં 8 વર્ષીય બાળકી નજીકની દુકાને ચોકલેટ લેવા ગઈ તો દુકાનદારે કર્યુ અપકૃત્ય


અમદાવાદમાં બાળકીઓની છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. રખિયાલમાં 8 વર્ષીય બાળકી ઘરેથી નજીક આવેલી દુકાને ચોકલેટ લેવા માટે ગઈ ત્યારે દુકાનદારે બાળકીને શારીરીક અડપલા કર્યા. આ અંગે બાળકીના પિતાએ પોલિસ ફરિયાદ નોંધાવી તો પોલીસે આ મામલે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

&

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati