જમ્મૂ-કાશ્મીરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ-કાશ્મીરમાં CRPF જવાનોની એક ટીમ પર ગ્રેનેડ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ હુમલો શ્રીનગરના કવાદરા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ખબર સામે આવી નથી. હુમલા પછી સમગ્ર વિસ્તાર CRPFએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. Jammu and Kashmir: Grenade attack in Kawdara area of old #Srinagar.More details […]

જમ્મૂ-કાશ્મીરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 8:26 AM

જમ્મૂ-કાશ્મીરમાં CRPF જવાનોની એક ટીમ પર ગ્રેનેડ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ હુમલો શ્રીનગરના કવાદરા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ખબર સામે આવી નથી. હુમલા પછી સમગ્ર વિસ્તાર CRPFએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે શુક્રવાર રાત્રે જ શ્રીનગર પોલીસે એક ઓપરેશન ચલાવીને વર્ષોથી ફરાર આતંકી નિસાર અહમદ ડારની પણ ધરપકડ કરી હતી. આતંકી નિસારની પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં હથિયાર પણ જપ્ત કર્યા હતા. પોલીસને ઈનપુટ મળ્યા હતા કે નિસાર ઘાટીમાં જ છે અને સુરક્ષાકર્મીઓ પર કોઈ મોટા હુમલાનું ષડયંત્ર પણ રચી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસે જણાવ્યું કે નિસાર લશ્કર-ઐ-તોયબાના ટોપ આતંકી સલીમ અહમદ પરેનો સહયોગી હતો, તેની વર્ષ 2016 અને 2017માં બે વખત PSA હેઠળ ધરપકડ પણ થઈ ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">