VIDEO: વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી! 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક

સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી થઈ. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 70 ફૂટ લાંબી અને 700 કિલો વજનની કેક બનાવાઈ. ભ્રષ્ટાચારમુક્ત ભારતની થીમ પર આ કેક બનાવાઈ હતી. શહેરીજનોએ એકસાથે કેક કાપ્યા બાદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. કેકમાં આઝાદી બાદ દેશમાં થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં શામેલ દોષિતોના ફોટા બનાવાયા હતા. ખાનગી બેકરીના […]

VIDEO: વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી! 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 6:59 AM

સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી થઈ. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 70 ફૂટ લાંબી અને 700 કિલો વજનની કેક બનાવાઈ. ભ્રષ્ટાચારમુક્ત ભારતની થીમ પર આ કેક બનાવાઈ હતી. શહેરીજનોએ એકસાથે કેક કાપ્યા બાદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. કેકમાં આઝાદી બાદ દેશમાં થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં શામેલ દોષિતોના ફોટા બનાવાયા હતા. ખાનગી બેકરીના માલિક દ્વારા 100 જેટલા કારીગરોની મદદથી આ કેક તૈયાર કરાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">