FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

FASTagને કેન્દ્ર સરકારે રાહત આપી છે અને તેના લીધે હવે તમારે ડબલ ટોલ ટેક્સ ટોલ પ્લાઝા પર ચૂકવવાનો વારો ન આવે. FASTagને સરકારે ફરજીયાત 1 ડિસેમ્બરના રોજથી કરવાની જાહેરાત કરી હતી અને તેને લઈને લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી હતી. FASTag ડિજીટલ હોવાથી અમુક લોકોને સમજવામાં પણ તકલીફ પડી રહી છે અને તેમાં રિચાર્જ […]

FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 4:48 PM

FASTagને કેન્દ્ર સરકારે રાહત આપી છે અને તેના લીધે હવે તમારે ડબલ ટોલ ટેક્સ ટોલ પ્લાઝા પર ચૂકવવાનો વારો ન આવે. FASTagને સરકારે ફરજીયાત 1 ડિસેમ્બરના રોજથી કરવાની જાહેરાત કરી હતી અને તેને લઈને લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી હતી. FASTag ડિજીટલ હોવાથી અમુક લોકોને સમજવામાં પણ તકલીફ પડી રહી છે અને તેમાં રિચાર્જ પણ કરવાનું પણ રહે છે. ફાસ્ટેગને લઈને સરકારે 15 દિવસ વધારી દીધા છે જેના લીધે વાહનચાલકો ફાસ્ટેગ લગાવી શકે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FASTagને લઈને સરકારે રાહત આપી છે જેના લીધે 15 ડિસેમ્બર સુધી વાહનચાલકો પોતાના વાહનોમાં ફાસ્ટેગ લગાવી શકે. જેમના વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય તેમને બમણાં રોકડા પૈસા ભરવાનો વારો ટોલપ્લાઝા પર આવી શકે છે. આમ અંતિમ તારીખ હવે 15 ડિસેમ્બર આપવામાં આવી છે જે ખરેખર રાહતના સમાચાર છે.

આ પણ વાંચો :   GDPમાં થયો ઘટાડો, મનમોહન સિંહે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ ચિંતાજનક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યાં જઈને ફાસ્ટેગ લગાવવો?

Govt extends deadline for mandatory FASTags by two weeks to December 15 એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પરથી ફાસ્ટેગ મગાવી શકો છો. આ ઉપરાંત નજીકના ટોલપ્લઝા પર પણ જઈને ફાસ્ટેગ વાહનમાં લગાવી શકો છો. જેમાં રિચાર્જ કરાવવાનું રહેશે અને જ્યારે તમે ટોલપ્લાઝાથી પસાર થશો ત્યારે ઓટોમેટિક પૈસા ફાસ્ટેગમાંથી કપાઈ જશે. આમ આ સિસ્ટમ ડિજીટલ કરવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">