આ પ્રકારની ભ્રામક એડવર્ટાઈઝ આપનારાઓેને ખાવી પડશે જેલની હવા, સરકાર લાવી રહી છે બિલ

કેન્દ્ર સરકારે ડ્ર્ગ્સ એન્ડ મેજિક રેમેડીજ અધિનિયમમાં બદલાવ કરવાનું વિચાર્યું છે. આ અંગે એક બિલ પણ લાવવામાં આવી રહ્યું છે. ઓનલાઈન મીડિયાના સોર્સ દ્વારા જાણવા મળ્યું કે આ બિલમાં ત્વચાનું ગોરાપન, બહેરાપણું, લંબાઈમાં વૃદ્ધિ, વાળનું ખરવું અને મેદસ્વિતાનો ઈલાજ કરવો વગેરે પ્રોડક્ટની જાહેરખબરોમાં બેન લાગી શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

આ પ્રકારની ભ્રામક એડવર્ટાઈઝ આપનારાઓેને ખાવી પડશે જેલની હવા, સરકાર લાવી રહી છે બિલ
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 1:09 PM

કેન્દ્ર સરકારે ડ્ર્ગ્સ એન્ડ મેજિક રેમેડીજ અધિનિયમમાં બદલાવ કરવાનું વિચાર્યું છે. આ અંગે એક બિલ પણ લાવવામાં આવી રહ્યું છે. ઓનલાઈન મીડિયાના સોર્સ દ્વારા જાણવા મળ્યું કે આ બિલમાં ત્વચાનું ગોરાપન, બહેરાપણું, લંબાઈમાં વૃદ્ધિ, વાળનું ખરવું અને મેદસ્વિતાનો ઈલાજ કરવો વગેરે પ્રોડક્ટની જાહેરખબરોમાં બેન લાગી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીજ બિલ 2020માં સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ બિલ મુજબ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો પ્રથમ વખત 10 લાખ રુપિયાના દંડ સાથે 2 વર્ષની જેલનું પ્રાવધાન છે. આ બાદ પણ ફરીથી ગૂનો કર્યો તો 50 લાખ રુપિયાના દંડ સાથે 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં જે કાયદો છે તેમાં 6 મહિનાની જેલ અથવા આર્થિક દંડની જોગવાઈ છે. જેને સરકાર વધારે કડક કરવા જઈ રહી છે. બદલાતા સમય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સરકાર લઈ રહી છે. આ બિલમાં એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે દવાની જાહેરખબર બંધ થવી જોઈએ. આ સિવાય સરકારે 78 એવી બિમારીઓની પસંદગી કરી છે જેને જાહેરખબર પર ખાસ કરીને વધારે નજર રાખવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય લોકોની પાસે સલાહ માગી રહ્યું છે. લોકોએ 45 દિવસમાં પોતાની કોઈ સલાહ મોકલવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેરખબરની પરિભાષામાં જે જૂના નિયમમાં છે તેને બદલવાનું પણ સરકાર વિચારી રહી છે. આમ આ બિલ પાસ થાય તો નવો કાયદો અમલમાં આવી શકે છે અને અમુક જાહેરખબર પર બેન લાગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">