તૈયાર થઈ જાઓ! ટૂંક સમયમાં આધારકાર્ડની સાથે લિંક કરાવવી પડશે સંપત્તિ, સરકાર લાવી શકે છે નવો કાયદો

આધારકાર્ડ લઈને વધુ એક વિગત તમારે લિંક કરાવવાની જરુર પડી શકે છે. સૂત્રોના આધારે મળેલી માહિતી મુજબ હવે સરકાર એવો કાયદો લાવી રહી છે જેમાં સંપત્તિને આધારકાર્ડ સાથે લિંક કરાવવી જરુરી છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી […]

તૈયાર થઈ જાઓ! ટૂંક સમયમાં આધારકાર્ડની સાથે લિંક કરાવવી પડશે સંપત્તિ, સરકાર લાવી શકે છે નવો કાયદો
Follow Us:
| Updated on: Oct 26, 2019 | 11:37 AM

આધારકાર્ડ લઈને વધુ એક વિગત તમારે લિંક કરાવવાની જરુર પડી શકે છે. સૂત્રોના આધારે મળેલી માહિતી મુજબ હવે સરકાર એવો કાયદો લાવી રહી છે જેમાં સંપત્તિને આધારકાર્ડ સાથે લિંક કરાવવી જરુરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનના પદને લઈ શિવસેના 50-50ના ફોર્મ્યુલા સિવાય કોઈ વાત કરવા તૈયાર નહીં

માલિકી હકને લઈને જે નવો કાયદો આવી રહ્યો છે તેમાં કેન્દ્ર સરકાર આધારકાર્ડનો ઉપયોગ કરશે. જેના લીધે જમીન-સંપત્તિની ખરીદ-વેચાણમાં થતા વિવાદને તરત જ ઉકેલી શકાશે. બાયોમેટ્રિક સિસ્ટમ સાથે દરેક જમીનના વ્યવહારને અપડેટ કરાવવાનો રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવી માહિતી મળી છે કે આધારકાર્ડની સાથે સંપત્તિને લિંક કરાવવા અંગે નવો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે. તે માટે એક્સપર્ટ કમિટિ પણ બનાવવામાં આવી છે. એવી પણ માહિતી મળી રહી છે કે જો આધારકાર્ડ લિંક નહીં હોય તો સરકાર પણ જમીનના વિવાદમાં મદદ કરશે નહીં. જો આધારકાર્ડ લિંક હશે તો સરકાર સંપત્તિને આવા કેસમાં વળતર કે જમીન છોડાવી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે લોકો પણ જમીન વેચશે તેઓએ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને આધારકાર્ડની સાથે તેની વિગત અપડેટ કરાવવાની રહેશે. જેના લીધે એક જ જમીનનો રેકોર્ડ બનશે. આમ જે વિવાદ થાય છે તેમાં અંકુશ આવશે. લોકોને પોતાની જમીન પર સરળતાથી લોન મળી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">