ઈકોનોમી: કરદાતાઓ માટે સારા સમાચાર, સરકાર લઈ શકે આ મોટો નિર્ણય

ઈકોનોમીને પાટા પર લાવવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. ઈકોનોમીમાં સ્થિરતા આવે તે માટે સરકાર ઈન્કમ ટેક્ષમાં રાહત આપી શકે છે. આમ પર્સનલી ઈન્કમટેક્ષની રકમમાં મોટી રાહત આપવાનો ઈશારો નિર્મલા સિતારમણે કરી દીધો છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ […]

ઈકોનોમી: કરદાતાઓ માટે સારા સમાચાર, સરકાર લઈ શકે આ મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Dec 07, 2019 | 1:05 PM

ઈકોનોમીને પાટા પર લાવવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. ઈકોનોમીમાં સ્થિરતા આવે તે માટે સરકાર ઈન્કમ ટેક્ષમાં રાહત આપી શકે છે. આમ પર્સનલી ઈન્કમટેક્ષની રકમમાં મોટી રાહત આપવાનો ઈશારો નિર્મલા સિતારમણે કરી દીધો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

government-may-slash-personal-income-tax-to-tame-economic-slowdown

આ પણ વાંચો :   વિશ્વના 10 સૌથી નાના દેશ જેની વસ્તી 1 હજારથી પણ ઓછી! જુઓ VIDEO

દેશમાં માગ અને પુરવઠોની સ્થિતિ જળવાઈ રહે તે માટે સરકાર ઈચ્છી રહી છે કે લોકોના હાથમાં વધારે પૈસા રહે. આ માટે વિત્તમંત્રી સિતારમણે જાહેરાત કરી દીધી છે કે ઈન્કમટેક્ષમાં રાહત મળી શકે છે. આ રાહત પર્સનલી આપવામાં આવી શકે છે. એક કાર્યક્રમમાં વિત્તમંત્રીએ આ જાહેરાત કરી છે અને ક્યારથી લાભ મળશે એ પણ જણાવી દીધું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં તેઓએ કહ્યું કે ઈકોનોમીમાં આવેલાં સ્લોડાઉનમાંથી બહાર નીકળવા માટે સરકાર જે ઉપાયો વિશે વિચાર કરી રહી છે જેમાં પર્સનલ ઈન્કમ ટેક્ષમાં રાહતનો પણ મુદો છે. આ રાહત ક્યારે મળશે એ સવાલના જવાબમાં નિર્મલા સિતારમણે કહ્યું કે આ માટે 2020-21ના બજેટની રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે બજેટ 2020માં ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક જીડીપીના આંકડાઓ ચિંતાજનમક હતા. જીડીપી ગ્રોથ 4.5 ટકા જ રહી ગયો હતો અને તેને લઈને સરકાર પર વિપક્ષે નિશાન સાધ્યું હતું. આમ સરકાર હવે આગામી સમયમાં ટેક્ષ ભરવામાં પર્સનલ રાહત મળી શકે તેવો કોઈ નિર્ણય લઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">