ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવ્યો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ફોરેસ્ટ વિભાગે ગોઠવ્યુ પાંજરું

  • TV9 Webdesk14
  • Published On - 16:27 PM, 5 Dec 2020
ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવ્યો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ફોરેસ્ટ વિભાગે ગોઠવ્યુ પાંજરું

ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ સ્થળ પર પોહચી હતી. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યા બાદ તેને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. વધુ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્નાં થાય તે માટે ફોરેસ્ટ વિભાગે કવાયત આદરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો