Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 3 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે.

Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ
symbolic image
Follow Us:
| Updated on: Sep 03, 2021 | 11:31 AM

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. આ વધારા બાદ સોનું રૂ 47000 તોલાને પાર કરી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ) પર, ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું આજે 0.15 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

સોનાના ઘરેણાં ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ > સોના-ચાંદી કે જ્વેલરી ખરીદતા પહેલા સોનાનો રેટ જાણી લેવો જોઈએ. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA) ની વેબસાઇટ https://ibjarates.com/ પરથી સ્પોટ માર્કેટ રેટ જાણ્યા પછી જ બજારમાંથી જ્વેલરી ખરીદવી અથવા વેચવી જોઈએ.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

> IBJA દ્વારા જાહેર કરાયેલા રેટ સમગ્ર દેશમાં લાગુ છે. જો કે, વેબસાઇટ પર આપવામાં આવેલા રેટ પર 3 ટકા જીએસટી અલગથી લાદવામાં આવે છે. તમે સોનું વેચતી વખતે IBJA રેટનો સંદર્ભ લઈ શકો છો.

> વાસ્તવિક સોનું માત્ર 24 કેરેટનું હોય છે, પરંતુ તેની જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે.

> ઘરેણાં ખરીદતી વખતે, ચોક્કસપણે હોલમાર્ક છે કે નહી તે તપાસવું જોઈએ. જો કોઈ માર્ક ન હોય તો તમે જ્વેલરને પ્રશ્નો પૂછી શકો છો અને જરૂરી હોય તો તમે ફરિયાદ પણ કરી શકો છો. હોલમાર્કિંગ વગરના ઘરેણાંની શુદ્ધતાનું અનુમામ લગાવવું મુશ્કેલ છે. હોલમાર્ક વગરના ઘરેણાંનો વેચાણ સમયે યોગ્ય ભાવ મળવો મુશ્કેલ છે. વેચાણ સમયે હોલમાર્ક કરેલ ઘરેણાંનું મૂલ્ય વર્તમાન બજાર ભાવે નક્કી કરવામાં આવે છે. તેથી હોલમાર્ક સર્ટિફિકેટ વાળા જ ઘરેણાં ખરીદો.

> દેશભરના જ્વેલર્સ માત્ર 22 કેરેટ એટલે કે 91.6 ટકા અને 18 કેરેટ એટલે કે 75 ટકા શુદ્ધતા વાળા ઘરેણાં વેચે છે. 22 કેરેટના ઘરેણાંમાં હોલમાર્ક માર્ક 915 છે. જ્યારે, 18 કેરેટના ઘરેણામાં 75 ટકા શુદ્ધ સોનું હોય છે.

સસ્તું સોનુ ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ શું તમે સોનામાં રોકાણ કરવા યોજના બનાવી રહ્યા છો? ખુલ્લા બજાર કરતા સસ્તું સોનુ ખરીદવા માટે તમારી પાસે છે તક. જોકે આજે સરકારની આયોજનનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 3 સપ્ટેમ્બર છેલો દિવસ છે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47341.00   -197.00 (-0.41%)–  16:00 કલાકે 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48650 RAJKOT 999                   48665 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48560 MUMBAI                  47270 DELHI                      50570 KOLKATA                49390 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48220 HYDRABAD          48220 PUNE                      48700 JAYPUR                 48540 PATNA                    48700 NAGPUR                47270 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43351 AMERICA          42648 AUSTRALIA     42680 CHINA               42633 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">