ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર

ક્રિકેટની દુનિયામાં ગ્લેન મેક્સવેલ નામ જાણીતું છે. તેઓએ સગાઈ કરી લીધી છે અને તેમાં પણ મોટી ખબર છે કે ભારતીય યુવતી વિની રામનની સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયામાં આ સગાઈ કરી હોવાની તેઓએ પોસ્ટ મુકીને જાણકારી પણ આપી છે. જો કે બંનેએ ગયા અઠવાડિયે જ સગાઈ કરી લીધી હોય તેવી જાણકારી મળી રહી છે. […]

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:53 PM

ક્રિકેટની દુનિયામાં ગ્લેન મેક્સવેલ નામ જાણીતું છે. તેઓએ સગાઈ કરી લીધી છે અને તેમાં પણ મોટી ખબર છે કે ભારતીય યુવતી વિની રામનની સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયામાં આ સગાઈ કરી હોવાની તેઓએ પોસ્ટ મુકીને જાણકારી પણ આપી છે. જો કે બંનેએ ગયા અઠવાડિયે જ સગાઈ કરી લીધી હોય તેવી જાણકારી મળી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

View this post on Instagram

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર ક્રિકેટની દુનિયામાં ગ્લેન મેક્સવેલ નામ જાણીતું છે. તેઓએ સગાઈ કરી લીધી છે અને તેમાં પણ મોટી ખબર છે કે ભારતીય યુવતી વિની રામનની સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયામાં આ સગાઈ કરી હોવાની તેઓએ પોસ્ટ મુકીને જાણકારી પણ આપી છે. જો કે બંનેએ ગયા અઠવાડિયે જ સગાઈ કરી લીધી હોય તેવી જાણકારી મળી રહી છે. આ અંગે વિની રમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને તેમાં લખ્યું કે ગયા અઠવાડિયે મારા પ્રિય વ્યક્તિએ મને લગ્ન માટે પૂછ્યું. વિની ફાર્માસિસ્ટ છે અને તે પણ ઓસ્ટ્રેલિયા ખાતે મેલબોર્ન શહેરમાં રહે છે. મૈક્સવેલ અને વિની બંને એકબીજા સાથે 2 વર્ષથી રહે છે અને તેઓએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે. મૈક્સવેલ આઈપીએલનો હિસ્સો રહ્યાં છે તેઓ પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતરતા હતા. વર્ષ 2015માં જે જીત પંજાબની ટીમને મળી તે વખતે પણ મૈક્સવેલનો ફાળો રહ્યો છે. #TV9News #Cricket #Maxxwell #ViniRaman

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

આ પણ વાંચો :  નિભર્યા કેસમાં ફાંસીની તારીખ ફરીથી બદલાઈ શકે છે, આ છે મોટું કારણ!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ અંગે વિની રમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને તેમાં લખ્યું કે ગયા અઠવાડિયે મારા પ્રિય વ્યક્તિએ મને લગ્ન માટે પૂછ્યું. વિની ફાર્માસિસ્ટ છે અને તે પણ ઓસ્ટ્રેલિયા ખાતે મેલબોર્ન શહેરમાં રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૈક્સવેલ અને વિની બંને એકબીજા સાથે 2 વર્ષથી રહે છે અને તેઓએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે. મૈક્સવેલ આઈપીએલનો હિસ્સો રહ્યાં છે તેઓ પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતરતા હતા. વર્ષ 2015માં જે જીત પંજાબની ટીમને મળી તે વખતે પણ મૈક્સવેલનો ફાળો રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">