તમે મોદી સરકાર માટે આપો આ એક નામ અને જીતો 1 લાખ રૂપિયા!

જો તમે કંઈક નવું વિચારી શકો છો કે તમારી અંદર કંઈક નવું કરવાનો જુસ્સો છે તો મોદી સરકાર તમારા માટે એક સારી તક લાવી છે. જેમાં તમારે એક નામ આપવાનું થશે અને તે નામની પસંદગી થશે તો એક લાખ રુપિયા ઈનામ પેટે મળશે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]

તમે મોદી સરકાર માટે આપો આ એક નામ અને જીતો 1 લાખ રૂપિયા!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 11:40 AM

જો તમે કંઈક નવું વિચારી શકો છો કે તમારી અંદર કંઈક નવું કરવાનો જુસ્સો છે તો મોદી સરકાર તમારા માટે એક સારી તક લાવી છે. જેમાં તમારે એક નામ આપવાનું થશે અને તે નામની પસંદગી થશે તો એક લાખ રુપિયા ઈનામ પેટે મળશે.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દેશમાં બુલેટ ટ્રેન ચલાવા માટે તે પ્રોજેકટ પર ઝડપી કામ ચાલી રહ્યું છે પણ સરકાર બુલેટ ટ્રેનને એક અલગ ઓળખાણ અને નામ આપવા માંગે છે. જ્યારે મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલનારી પહેલી બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈ સ્પીડ રેલ ર્કોપોરેશને(NHSRCL) એક નેશનલ રાષ્ટ્રીય સ્પર્ધાની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 25 માર્ચ સુધી તમે અરજી કરી શકો છો. આ સ્પર્ધા હેઠળ તમારે બુલેટ ટ્રેનનું નામ આપવું પડશે અને એક માસ્કોટની ડિઝાઈન બનાવી પડશે. વિજેતાને સરકાર તરફથી 1 લાખ રૂપિયા રોકડા ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધાની જાહેરાત કરતા NHSRCLએ જણાવ્યું કે માસ્કોટની ડીઝાઈન સારી હોવી જોઈએ, જેના વડે  NHSRCLની પ્રતિષ્ઠામાં વધારો થાય અને લોકો સુધી પોતાની વાત પહોંચી શકે.

માસ્કોટ ડિઝાઈનનો એવોર્ડ

માસ્કોટ ડિઝાઈન સ્પર્ધાના વિજેતાને 1 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે તથા 5 પ્રોત્સાહન એવોર્ડ આપવામાં આવશે. દરેક પ્રોત્સાહન એવોર્ડ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ટ્રેનના નામ માટેના વિજેતાને 50 હજાર રૂપિયા રોકડા અને પ્રોત્સાહન એવોર્ડમાં 5 હજાર રૂપિયા આપવામાં આવશે.

[yop_poll id=1731]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">