ખેડૂતોની સાથે છેતરપિંડી? યુરિયા ખાતરમાં પણ થઈ રહી છે ભેળસેળ, જુઓ VIDEO

સરકાર ખેડૂતોને ખાતર, પાણી અને વીજળીની સહાય કરે છે પરંતુ વચેટિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતના કારણે ખેડૂતોને તેનો પૂરતો લાભ નથી મળતો. પહેલા સાબરકાંઠામાં એગ્રો સેન્ટરના સંચાલકે ખાતર યુરિયા ખાતર ખરીદવા આવેલા ખેડૂતને પરાણે 100 રૂપિયાની જંતુનાશક દવા ખરીદવા દબાણ કર્યું અને હવે ગીરસોમનાથ જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે.  જેમાં યુરિયા ખાતરની થેલીમાંથી લોટ […]

ખેડૂતોની સાથે છેતરપિંડી? યુરિયા ખાતરમાં પણ થઈ રહી છે ભેળસેળ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 10:56 AM

સરકાર ખેડૂતોને ખાતર, પાણી અને વીજળીની સહાય કરે છે પરંતુ વચેટિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતના કારણે ખેડૂતોને તેનો પૂરતો લાભ નથી મળતો. પહેલા સાબરકાંઠામાં એગ્રો સેન્ટરના સંચાલકે ખાતર યુરિયા ખાતર ખરીદવા આવેલા ખેડૂતને પરાણે 100 રૂપિયાની જંતુનાશક દવા ખરીદવા દબાણ કર્યું અને હવે ગીરસોમનાથ જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે.  જેમાં યુરિયા ખાતરની થેલીમાંથી લોટ અને લોખંડના ટુકડા મળી આવ્યા છે. ગીર ગઢડા તાલુકાના ડોકરવાનો આ વીડિયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સરકારી ખાતરની સીલબંધ થેલીમાં ભેળસેળ કરવામાં આવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ખેડૂત સંઘ એક્શનમાં આવી ગયો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ પણ વાંચો :   ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">