સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે બોમ્બ ! જુઓ VIDEO

સલમાન ખાનના ઘરમાં બોમ્બ હોવાનો દાવો કરનાર કિશોરની ગાઝિયાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ઘટના 4 ડિસેમ્બરની છે. કે જ્યારે તેણે મુંબઈ પોલીસને મેઇલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, સલમાન ખાનના ઘરે બોમ્બ ફીટ કરવામાં આવ્યા છે. અને તે બે કલાકમાં ફૂટશે, કિશોરના દાવા બાદ મુંબઇ પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને સલમાન ખાનના […]

સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે બોમ્બ ! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 3:53 PM

સલમાન ખાનના ઘરમાં બોમ્બ હોવાનો દાવો કરનાર કિશોરની ગાઝિયાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ઘટના 4 ડિસેમ્બરની છે. કે જ્યારે તેણે મુંબઈ પોલીસને મેઇલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, સલમાન ખાનના ઘરે બોમ્બ ફીટ કરવામાં આવ્યા છે. અને તે બે કલાકમાં ફૂટશે, કિશોરના દાવા બાદ મુંબઇ પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને સલમાન ખાનના ઘરની ચકાસણી કરી. જો કે, ચકાસણી દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી.

આ પણ વાંચો: ઊંઝામાં મા ઉમિયાના મંદિરે ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ, લાડુના મહાપ્રસાદની મહાતૈયારી

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પોલીસે બોમ્બ શોધવા માટે લગભગ ચાર કલાકની જહેમત પણ કરી અને તેના માટે પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિટેક્શન અને BDDSની ટીમ તપાસમાં લાગી હતી. એટલું જ નહિં મેઇલ મળ્યા બાદ પોલીસે સલમાન ખાનના પરિવારને ત્યાંથી અન્ય સ્થળે ખસેડી દીધો હતો. અને તપાસ પૂર્ણ કર્યા બાદ જ તેમને અંદર પ્રવેશ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમગ્ર મામલે તપાસ કરી તો, ખુલાસો થયો કે, આ માત્ર અફવા હતી. અને વધુ તપાસ કરીનો આ કિશોર ગાઝિયાબાદનો હાવોનું સામે આવ્યું. પોલીસ પણ તેને પકડા માટે ગાઝિયાબાદ ગઈ હતી પણ આરોપી કિશોર પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયો. પરંતુ પોલીસે તેના ભાઈ પર દબાણ કરીને તેને પરત આવવા મજબૂર કર્યો અને તેની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે આરોપીને જ્યુનાઇલ કોર્ટમાં રજુ કરી તેને છોડી મુક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">