નવા આર્મી ચીફ બન્યા જનરલ મનોજ મુકુંદ નરવણે, જનરલ રાવત દેશનું પ્રથમ CDSનું પદ સંભાળશે

જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતીય સેનાના 28માં પ્રમુખ તરીકે કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પરંપરા અનુસાર પોતાની સ્ટિક આપીને મનોજ મુકુંદને સેના અધ્યક્ષની કમાન સૌંપી દીધી છે. General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat.#TV9News pic.twitter.com/QQH53vzLJX Web Stories View more ડાઉન […]

નવા આર્મી ચીફ બન્યા જનરલ મનોજ મુકુંદ નરવણે, જનરલ રાવત દેશનું પ્રથમ CDSનું પદ સંભાળશે
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 10:04 AM

જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતીય સેનાના 28માં પ્રમુખ તરીકે કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પરંપરા અનુસાર પોતાની સ્ટિક આપીને મનોજ મુકુંદને સેના અધ્યક્ષની કમાન સૌંપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા જનરલ નરવણે ભારતીય સેનાના ઉપ-પ્રમુખના પદ પર તૈનાત હતા. પૂર્વ જનરલ બિપિન રાવતે સેના પ્રમુખના પદથી મંગળવારે નિવૃતી લીધી છે. જનરલ રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું પદ સંભાળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે થાય છે સેના પ્રમુખનો નિર્ણય

22 એપ્રિલ 1960ના રોજ જન્મેલા જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના 28માં સેના પ્રમુખ બની ગયા છે. તે એપ્રિલ 2022 સુધી સેના પ્રમુખ રહેશે. સામાન્ય રીતે નવા સેના પ્રમુખનો નિર્ણય વરિષ્ઠતાના આધાર પર હોય છે. દેશમાં આ ચાર સમયે આ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તે જનરલ કેસી થિમૈય્યા, ટીએન રૈના, એએસ વૈદ્ય અને બિપિન રાવતના મામલે થયું. જનરલ રાવતને લેફ્ટનન્ટ જનરલ પ્રવિણ બક્ષીને પ્રાધાન્ય આપીને જનરલ રાવતને આર્મીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે પણ ઘણા વિવાદ થયા હતા.

આ પણ વાંચો: પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">