ગૌપાલન, ઓર્ગેનિક ખેતી અને જળસંચય દ્વારા સમૃદ્ધિ, જુઓ VIDEO
જૂનાગઢનું જામકા અહિં આજે પણ કૃષ્ણ બલરામની જેમ ખેતી થાય છે જી હા, કે જેમ કૃષ્ણ ગાયો ચરાવતા અને બલરામ ખેતી કરતા તેમ ગાય અને કૃષિ એ એક રથનાં બે પૈડા સમાન છે તેવી રીતે અહિં ખેતી કરવામાં આવે છે. ગાય આધારિત ઓર્ગેનિક ખેતી, ગૌપાલ અને સાથે જળસંચય. જામકામાં આ ત્રણેય બાબતોમાં જબરદસ્ત કામ થયુ […]
જૂનાગઢનું જામકા અહિં આજે પણ કૃષ્ણ બલરામની જેમ ખેતી થાય છે જી હા, કે જેમ કૃષ્ણ ગાયો ચરાવતા અને બલરામ ખેતી કરતા તેમ ગાય અને કૃષિ એ એક રથનાં બે પૈડા સમાન છે તેવી રીતે અહિં ખેતી કરવામાં આવે છે. ગાય આધારિત ઓર્ગેનિક ખેતી, ગૌપાલ અને સાથે જળસંચય. જામકામાં આ ત્રણેય બાબતોમાં જબરદસ્ત કામ થયુ છે અને તેના કારણે તો વિશ્વનાં ઘણા બધા દેશોનાં નિષ્ણાંતો આ આદર્શ ગામ અને તેનાં આદર્શ ખેડૂતની મૂલાકાતે આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં મહિલા કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, જુઓ VIDEO