VIDEO: અમદાવાદના ખેલૈયાઓ કરી રહ્યા છે નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ

નવરાત્રીની જોરશોરથી તૈયારીઓAnjali Dave#TV9News #tv9live #tv9fblive #Navratri2019 #Navratri #Garba #Ahmedabad #Gujarat #NavratriInGujarat Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે? Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી […]

VIDEO: અમદાવાદના ખેલૈયાઓ કરી રહ્યા છે નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 7:11 AM

નવરાત્રીની જોરશોરથી તૈયારીઓAnjali Dave#TV9News #tv9live #tv9fblive #Navratri2019 #Navratri #Garba #Ahmedabad #Gujarat #NavratriInGujarat

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २४ सप्टेंबर, २०१९

નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ આ વર્ષ નવરાત્રીમાં દર વર્ષ કરતા અલગ અલગ પ્રકારના ગરબા શીખી રહ્યા છે અને તેની જોરશોરથી તૈયારીઓ પણ કરી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ ભાઈ-ભાઈ, સેનેડો અને અન્ય ઘણા નવા ગરબાઓ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નવરાત્રીમાં મન મુકીને ગરબા રમી શકે તે માટે ઘણા ખેલૈયાઓ પોતાના અલગ અલગ ગુપ અને મિત્રોની સાથે અલગ અલગ પાર્ટી પ્લોટમાં જતા હોય છે. તે માટે તેઓ પુરતી તૈયારીઓ પણ કરતા હોય છે. ખેલૈયાઓ પોતાના અલગ જ પહેરવેશમાં ઘણી અલગ રીતોથી ગરબા પણ રમતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">