એક ખોટા ગૂગલ સર્ચના લીધે થઈ શકે તમારું બેંક એકાઉન્ટ ખાલી, વાંચો આ કિસ્સો

ગ્રાહકોની સાથે છેતરપિંડીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર લેનારી કંપની ઝોમેટોના મેનેજર દ્વારા આ વાતની ફરિયાદ ગૂગલને પણ કરવામાં આવી છે. જ્યારે કોઈ ઝોમેટો ઓર્ડર કેન્સલ થયા બાદ કે કોઈ વાંધો આવ્યો બાદ રિફંડની માગણી કરતાં ઝોમેટાના કસ્ટમર કેર નંબર માટે ગૂગલમાં સર્ચ કરે છે તો એક નકલી નંબર આવી જાય […]

એક ખોટા ગૂગલ સર્ચના લીધે થઈ શકે તમારું બેંક એકાઉન્ટ ખાલી, વાંચો આ કિસ્સો
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 5:55 PM

ગ્રાહકોની સાથે છેતરપિંડીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર લેનારી કંપની ઝોમેટોના મેનેજર દ્વારા આ વાતની ફરિયાદ ગૂગલને પણ કરવામાં આવી છે. જ્યારે કોઈ ઝોમેટો ઓર્ડર કેન્સલ થયા બાદ કે કોઈ વાંધો આવ્યો બાદ રિફંડની માગણી કરતાં ઝોમેટાના કસ્ટમર કેર નંબર માટે ગૂગલમાં સર્ચ કરે છે તો એક નકલી નંબર આવી જાય છે. આ નંબર પર સામેનો વ્યક્તિ વિવિધ ખાતાઓની માહિતી માગીને બેંક બેલેન્સ ઉડાવી લે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

બેંગલુરુમાં એક મહિલાની સાથે આવો કિસ્સો બન્યો. મહિલાએ ઝોમેટો પાસેથી પોતાનું રિફંડ મેળવવા માટે ગૂગલમાં હેલ્પલાઈન સર્ચ કરી. એક એવો નંબર મળી આવ્યો જે ઝોમેટો કંપનીનો હતો જ નહીં પણ કોઈ છેતરપિંડી કરનારાનો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહિલા પાસેથી એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી. જેના લીધે તમામ ખાતાની માહિતી તે એપ્લીકેશનના માધ્યમથી ગઠિયાઓ પાસે પહોંચી ગયી. બાદમાં યુપીઆઈ પીનની વિગતો પણ માગવામાં આવી અને આશરે 17 હજાર જેટલાં રુપિયા મહિલાના ખાતામાંથી ચોરાઈ ગયા. આમ એક ખોટી રીતે ગૂગલ સર્ચ કર્યું અને તેના લીધે ખોટી હેલ્પલાઈન મળી અને મહિલા પૈસા ગુમાવી બેઠી. ગૂગલને ઝોમેટો મેનેજર દ્વારા આ બાબતે ઈમેઈલથી ફરિયાદ પણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">