પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનના કારણે સરકારે 3,800 કરોડ રૂપિયાનું પેકેજ તમામ ખેડૂતો માટે જાહેર કર્યું હતું. પરંતુ તે માટે ઓનલાઈન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' […]

પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 9:18 AM

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનના કારણે સરકારે 3,800 કરોડ રૂપિયાનું પેકેજ તમામ ખેડૂતો માટે જાહેર કર્યું હતું. પરંતુ તે માટે ઓનલાઈન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે 26 લાખ ખેડૂતોએ હજુ અરજી કરી નથી. જેથી અન્ય ખેડૂતો પણ અરજી કરી શકે તે માટે મુદત વધારવાનો નિર્ણય કેબિનેટની મીટિંગમાં લેવાઈ શકે છે. રાજ્યના કુલ 56 લાખ જેટલા નોંધાયેલા ખેડૂતોને સરકારે વારંવાર સહાય માટે અરજી કરવાની અપીલ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમ છતાં ફક્ત 30 લાખ જેટલા ખેડૂતોએ જ અરજી કરી હતી. છેલ્લા દિવસે વધુમાં વધુ બેથી ત્રણ લાખ ખેડૂતો અરજી કરે તો પણ જંગી સંખ્યામાં ખેડૂતો બાકી રહી જાય તેવી સ્થિતી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">