VIDEO: રૂપાણી સરકારની મહેસૂલમાં ક્રાંતિ, હવે જમીનનો રેકર્ડ અને મિલકતની માહિતી ઓનલાઈન મળશે

  ગાંધીનગરમાં મહેસૂલમાં ક્રાંતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરીને મહેસૂલ વિભાગની મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યપ્રધાને આઈ.ઓરા 2.0નું લોન્ચિંગ કર્યુ હતું. આજથી જ મહેસૂલ વિભાગની તમામ કામગીરી જેવી કે અરજી કરવી, દસ્તાવેજ લેવા, 7-12ના ઉતારા, જમીનનું પ્રીમિયમ ભરવું તે તમામ પ્રકારના કામો હવે ઓનલાઈન થઈ જશે. આઈ.ઓરા 2.0 માટે સરકારે અલગથી […]

VIDEO: રૂપાણી સરકારની મહેસૂલમાં ક્રાંતિ, હવે જમીનનો રેકર્ડ અને મિલકતની માહિતી ઓનલાઈન મળશે
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 8:03 AM

ગાંધીનગરમાં મહેસૂલમાં ક્રાંતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરીને મહેસૂલ વિભાગની મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યપ્રધાને આઈ.ઓરા 2.0નું લોન્ચિંગ કર્યુ હતું. આજથી જ મહેસૂલ વિભાગની તમામ કામગીરી જેવી કે અરજી કરવી, દસ્તાવેજ લેવા, 7-12ના ઉતારા, જમીનનું પ્રીમિયમ ભરવું તે તમામ પ્રકારના કામો હવે ઓનલાઈન થઈ જશે. આઈ.ઓરા 2.0 માટે સરકારે અલગથી સર્વર પણ ગોઠવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઉભી ના થાય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે રાજ્ય સરકારની મહેસૂલ ક્રાંતિમાં ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે હવે બધા જ લોકોને તમામ પ્રકારની જમીનને લગતી માહિતી ઓનલાઈન મળી જશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">