ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ […]

ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 5:42 AM

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રાથમિક શાળાના શિક્ષકોની માગણી છે કે, તેમને જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત 4,200ના ગ્રેડ પે, સીસીસી, રજાઓ સહિતના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવામાં આવે. અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હવે તમામ શિક્ષકો ગાંધીનગર એકત્ર થઈને વિરોધ દર્શાવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">