પાકવીમામાં ગોલમાલ? પાકવીમામાં કૌભાંડ આચરાતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ, જુઓ VIDEO

રાજ્યમાં પાકવીમાનું વળતર અયોગ્ય પ્રકારે ચૂકવાતું હોવાની બૂમરાડ છે, તેવામાં કૉંગ્રેસે ગાણિતિક સૂત્ર સાથે રાજ્યમાં કેવી રીતે પાકવીમાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે હેક્ટરદીઠ 61 હજાર લેખે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જો રાજ્યના તમામ તાલુકાના પત્રકો જાહેર કરવામાં આવે તો 30 હજાર કરોડનું કૌભાંડ બહાર આવવાની શક્યતા […]

પાકવીમામાં ગોલમાલ? પાકવીમામાં કૌભાંડ આચરાતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 8:21 AM

રાજ્યમાં પાકવીમાનું વળતર અયોગ્ય પ્રકારે ચૂકવાતું હોવાની બૂમરાડ છે, તેવામાં કૉંગ્રેસે ગાણિતિક સૂત્ર સાથે રાજ્યમાં કેવી રીતે પાકવીમાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે હેક્ટરદીઠ 61 હજાર લેખે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જો રાજ્યના તમામ તાલુકાના પત્રકો જાહેર કરવામાં આવે તો 30 હજાર કરોડનું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. પાકવીમામાં 90 ટકાથી વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયાએ જૂનાગઢના અમરગઢ ગામના 5 સર્વે નંબરના માધ્યમથી સમગ્ર કૌભાંડનું ગણિત સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">