VIDEO: મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે, સંગઠન સંરચનાને લઈને બેઠકમાં થઈ શકે ચર્ચા
Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે. બેઠક રાષ્ટ્રીય સંગઠન મહાપ્રધાન વી.સતીષની અધ્યક્ષતામાં યોજાશે. તે સિવાય બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત કોર કમિટીના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં સંગઠન સંરચનાને લઈ ચર્ચાઓ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક પૂર્ણ થાય ત્યારબાદ કમલમ્ ખાતે પણ બેઠક યોજાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો