VIDEO: ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો આકરાપાણીએ, અટકાયતથી બચવા વિદ્યાર્થીઓની દોડધામ

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે રાજ્યભરના ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની […]

VIDEO: ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો આકરાપાણીએ, અટકાયતથી બચવા વિદ્યાર્થીઓની દોડધામ
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 7:52 AM

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે રાજ્યભરના ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં તમામ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે ગાંધીનગરમાં ઉમેદવારોની પાછળ પોલીસ દોડી હતી. અટકાયતથી બચવા માટે વિદ્યાર્થીઓ દોડયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">