મેટ્રો ફેઝ-1 રૂટના પ્રોજેક્ટ ખર્ચમાં 2 હજાર કરોડનો વધારો, જાણો ક્યારે દોડતી થશે મેટ્રો

પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને લઈને સર્જાયો છે. ગોકળ ગાયની ગતિએ ચાલતી મેટ્રોની કામગીરીના કારણે મેટ્રોના ખર્ચમાં સરકારે વધારો કર્યો છે. મેટ્રો ફેઝ 1 રૂટના પ્રોજેક્ટ ખર્ચમાં સરકારે 2 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO Web Stories […]

મેટ્રો ફેઝ-1 રૂટના પ્રોજેક્ટ ખર્ચમાં 2 હજાર કરોડનો વધારો, જાણો ક્યારે દોડતી થશે મેટ્રો
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 2:55 PM

પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને લઈને સર્જાયો છે. ગોકળ ગાયની ગતિએ ચાલતી મેટ્રોની કામગીરીના કારણે મેટ્રોના ખર્ચમાં સરકારે વધારો કર્યો છે. મેટ્રો ફેઝ 1 રૂટના પ્રોજેક્ટ ખર્ચમાં સરકારે 2 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

મેટ્રોનો રૂટ પુરો કરવાની કામગીરીમાં વિલંબ અને રૂટ એલાઈમેન્ટ બદલાવાને કારણે પ્રોજેક્ટ ખર્ચ 11 હજાર કરોડથી વધારીને 13 હજાર કરોડ રૂપિયા કરાવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 24 મેટ્રો સ્ટેશન બનાવાયા છે જે પૈકી 2 સ્ટેશન જ શરૂ કરાયા છે. હજુ અમદાવાદ શહેરમાં 28 સ્ટેશનો બનાવવાના બાકી છે. જાન્યુઆરી 2020માં મેટ્રો ફેઝ 1 પુરો કરવાનો ટાર્ગેટ લંબાયો છે. હવે ફેઝ 1ની કામગીરી વર્ષ 2022માં પુરી કરવાનો લક્ષ્યાંક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">