VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું […]

VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 6:14 AM

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઈ ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. તેથી આજથી રેવન્યુ તલાટી કમ મંત્રી મહેસૂલની કામગીરી નહીં કરે. સાથે જ કર્મચારીઓ ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કર્મચારીઓનું કહેવું છે કે ઓનલાઈન હાજરીની સિસ્ટમથી તેઓને સમસ્યા થઈ રહી છે. સરકારમાં અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી. જો કે તેમ છતાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">