VIDEO: ગાંધીનગરમાં ખેડૂતો પાક વીમાં કંપનીના વિરોધમાં કરશે દેખાવો
ગુજરાતભરના ખેડૂતો ગાંધીચીંધ્યા માર્ગે પાક વીમાં કંપની વિરૂદ્ધ દેખાવ કરવા ગાંધીનગર ભેગા થશે. સરકાર તરફથી ખેડૂતોને દેખાવ કરવા માટેની મંજૂરી નથી મળી. મંજૂરી નહીં મળવા છતા પણ ખેડૂતો ગંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે. ખેડૂત હિતરક્ષક સમિતિ અને ગુજરાતના ખેડૂત આગેવાનો પણ સાથે જોડાશે અને પાક વીમા કંપનીના વિરોધમાં દેખાવો કરશે. આ પણ વાંચો: આજનું […]
ગુજરાતભરના ખેડૂતો ગાંધીચીંધ્યા માર્ગે પાક વીમાં કંપની વિરૂદ્ધ દેખાવ કરવા ગાંધીનગર ભેગા થશે. સરકાર તરફથી ખેડૂતોને દેખાવ કરવા માટેની મંજૂરી નથી મળી. મંજૂરી નહીં મળવા છતા પણ ખેડૂતો ગંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે. ખેડૂત હિતરક્ષક સમિતિ અને ગુજરાતના ખેડૂત આગેવાનો પણ સાથે જોડાશે અને પાક વીમા કંપનીના વિરોધમાં દેખાવો કરશે.
આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો