સુરતઃ CID ક્રાઇમે ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું, 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે, જુઓ VIDEO

સુરતઃ CID ક્રાઇમે ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું, 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે, જુઓ VIDEO


સુરતમાં ગાંધીનગર CID ક્રાઈમની ટીમે ક્રૂડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. CID ક્રાઈમની ટીમે કોસંબામાં દરોડા પાડ્યા છે, અહીં ટેન્કરમાંથી ડીઝલ, નેપથા, સોલ્વન્ટની ચોરી કરવામાં આવતી હતી. CIDએ કાર્યવાહીના ભાગરૂપે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો સાથે જ 15 લોકોની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati