સુરેન્દ્રનગરઃ સરકારી હોસ્પિટલોના કારણે કોરોનાના દર્દીઓ રઝળ્યા, મીડિયાની દરમિયાનગીરી બાદ તંત્ર દોડતું થયું

સુરેન્દ્રનગરની સરકારી કોવિડ હોસ્પિટલોની લાલિયાવાડીના કારણે કોરોના દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કોરોના દર્દીઓને સીયુ શાહ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે જતા રહેવાનું કહીને મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ અચાનક બંધ કરી દેવાયો. ગાંધી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને કહેવાયું કે, ટીબી હોસ્પિટલમાં જાણ કરી દેવાઈ છે, ત્યાં શિફ્ટ થઈ જાઓ. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર […]

સુરેન્દ્રનગરઃ સરકારી હોસ્પિટલોના કારણે કોરોનાના દર્દીઓ રઝળ્યા, મીડિયાની દરમિયાનગીરી બાદ તંત્ર દોડતું થયું
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 7:31 PM

સુરેન્દ્રનગરની સરકારી કોવિડ હોસ્પિટલોની લાલિયાવાડીના કારણે કોરોના દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કોરોના દર્દીઓને સીયુ શાહ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે જતા રહેવાનું કહીને મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ અચાનક બંધ કરી દેવાયો. ગાંધી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને કહેવાયું કે, ટીબી હોસ્પિટલમાં જાણ કરી દેવાઈ છે, ત્યાં શિફ્ટ થઈ જાઓ. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા માટે ટીબી હોસ્પિટલમાં પહોંચી ગયા, પરંતુ હોસ્પિટલ તંત્રએ એવો જવાબ આપ્યો કે, તેમને આ અંગેની કોઈ જ જાણ નથી કરાઈ. જેને પગલે દર્દીઓને કલાકો સુધી રઝળવું પડ્યું. આખરે મીડિયાએ દરમિયાનગીરી કરતાં ટીબી હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું.

આ પણ વાંચો: ગરીબ અને મધ્યમ વર્ગ માટે કમરતોડ ભાવ વધારો, અનલૉકમાં મોંઘવારી આસમાને પહોંચી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">