ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે થયો હોબાળો! જુઓ VIDEO

બોટાદના ગઢડાના ગોપીનાથજી મંદિર હોબાળો થવાની ઘટના સામે આવી છે. ઓરડો ખાલી કરાવવા મુદ્દે આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનોએ ચેરમેનની ઓફિસમાં હોબાળો કર્યો હતો. દેવ પક્ષની બહેનોએ આચાર્ય પક્ષની બહેનોની ઓરડી ખાલી કરાવવા જતા મામલો બિચક્યો હતો, જેને કારણે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે થયો હોબાળો! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 09, 2019 | 7:49 AM

બોટાદના ગઢડાના ગોપીનાથજી મંદિર હોબાળો થવાની ઘટના સામે આવી છે. ઓરડો ખાલી કરાવવા મુદ્દે આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનોએ ચેરમેનની ઓફિસમાં હોબાળો કર્યો હતો. દેવ પક્ષની બહેનોએ આચાર્ય પક્ષની બહેનોની ઓરડી ખાલી કરાવવા જતા મામલો બિચક્યો હતો, જેને કારણે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">