ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા, જુઓ VIDEO

રાજ્યમાં હજુ વરસાદ વિરામ લેવાનો નથી. કેમ કે આગામી 24 કલાક હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા […]

ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 10, 2019 | 5:24 AM

રાજ્યમાં હજુ વરસાદ વિરામ લેવાનો નથી. કેમ કે આગામી 24 કલાક હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવનાર ડિપ્રેશન નબળુ પડતા વેલમાર્ક લૉ-પ્રેસરમાં ફેરવાયું છે. આ વેલમાર્ક લો-પ્રેસર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થાને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 251 તાલુકામાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ વરસ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">