પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારના રોજ રાજસ્થાનથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસના મનમોહન સિંહની સામે ઉમેદવારે ઉભો નહીં કરે. ભાજપે વિરોધ ના કર્યો કારણ કે રાજસ્થાનમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધારે છે. વિધાનસભામાં 200 પ્રતિનિધિઓમાંથી એકલા કોંગ્રેસના 100 છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 10:35 AM

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારના રોજ રાજસ્થાનથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસના મનમોહન સિંહની સામે ઉમેદવારે ઉભો નહીં કરે. ભાજપે વિરોધ ના કર્યો કારણ કે રાજસ્થાનમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધારે છે. વિધાનસભામાં 200 પ્રતિનિધિઓમાંથી એકલા કોંગ્રેસના 100 છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટમાંથી મનમોહન સિંહે રાજ્યસભામાં સાંસદ થવા બદલ અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. તેઓ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસે રાજસ્થાનમાંથી તેમને ઉતાર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">