પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કરી અપીલ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુર્ખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રણબ મુખર્જીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું કે આ વખતની હોસ્પિટલની મુસાફરી એક અલગ પ્રક્રિયા માટે, હું કોરોના વાઈરસ પોઝિટીવ આવ્યો છું. છેલ્લા એક અઠવાડિયામાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે. હું તેને અપીલ કરૂ છું કે તે તમામ […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કરી અપીલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:34 AM

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુર્ખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રણબ મુખર્જીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું કે આ વખતની હોસ્પિટલની મુસાફરી એક અલગ પ્રક્રિયા માટે, હું કોરોના વાઈરસ પોઝિટીવ આવ્યો છું. છેલ્લા એક અઠવાડિયામાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે. હું તેને અપીલ કરૂ છું કે તે તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઈસોલેટ થઈ જાય. તમને જણાવી દઈએ કે પ્રણબ મુખર્જીની ઉંમર 84 વર્ષની છે. ઉંમરના કારણે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2019માં તેમને કેન્દ્ર સરકારે પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">