રાજ્ય સરકારે પૂર્વ IPS ડી.જી.વણઝારાને બેક ડેટમાં આપ્યું પ્રમોશન, અધિકારીએ સરકારનો માન્યો આભાર

ગુજરાત સરકારે બેક ડેટ પહેલા પૂર્વ IPS ડી.જી.વણઝારાને IG પદ પર પ્રમોશન આપ્યું છે. 1987 બેચના IPS અધિકારી વણઝારા 31 મે, 2014ના રોજ DIGના પદથી નિવૃત થયા હતા. નવા આદેશ પછી તેમને 2007થી IG પદ પર નિયુક્ત થયેલા માનવામાં આવશે. Consequent to clean chit received from Judiciary in all Encounter Cases vch were concocted by […]

રાજ્ય સરકારે પૂર્વ IPS ડી.જી.વણઝારાને બેક ડેટમાં આપ્યું પ્રમોશન, અધિકારીએ સરકારનો માન્યો આભાર
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 4:20 AM

ગુજરાત સરકારે બેક ડેટ પહેલા પૂર્વ IPS ડી.જી.વણઝારાને IG પદ પર પ્રમોશન આપ્યું છે. 1987 બેચના IPS અધિકારી વણઝારા 31 મે, 2014ના રોજ DIGના પદથી નિવૃત થયા હતા. નવા આદેશ પછી તેમને 2007થી IG પદ પર નિયુક્ત થયેલા માનવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રમોશનની સાથે તેમને પગાર અને પેન્શનમાં પણ ફાયદો મળશે. ગુજરાતના ગૃહવિભાગે મંગળવારે ડી.જી.વણઝારાના પ્રમોશનની સુચના જાહેર કરી. તે ઈશરત જહાં અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં આરોપી હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CBIએ આ મામલામાં એન્કાઉન્ટરને ખોટું ગણાવી ડી.જી.વણઝારા સહિત સામેલ તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ગયા વર્ષે CBI કોર્ટે ડી.જી.વણઝારાને એન્કાઉન્ટર કેસમાં મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પ્રમોશન પછી ડી.જી.વણઝારાએ ટ્વીટ કરીને ગુજરાત સરકાર અને ભારત સરકારનો ધન્યવાદ માન્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">