BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં તેઓએ છેલ્લાં શ્વાસ લીધા છે.  લાંબા સમયથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના […]

BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 10:46 AM

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું નિધન થયું છે. દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં તેઓએ છેલ્લાં શ્વાસ લીધા છે.  લાંબા સમયથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

દિલ્હીના પૂર્વ સીએમનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સીએમ તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શિક્ષા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા.તેમના નિધનની જાણકારી શિલા દીક્ષિતના અંગત સચિવ જાણકારી આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">