કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરથી આવ્યા સારા સમાચાર, થઈ રહ્યો છે આ મોટો બદલાવ

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વિદેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા આવી રહ્યાં છે અને તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે […]

કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરથી આવ્યા સારા સમાચાર, થઈ રહ્યો છે આ મોટો બદલાવ
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 2:25 PM

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વિદેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા આવી રહ્યાં છે અને તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો :  નવા ટ્રાફિક નિયમના દંડમાં ઘટાડો કરવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યું

5 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર સુધી જોવા જઈએ તો 928 વિદેશી પ્રવાસીઓ શ્રીનગર ખાતે પહોંચ્યા હતા. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ સરકારે તમામ બિન કાશ્મીરઓને કાશ્મીર છોડી દેવાની અપીલ કરી હતી.  જે બાદ કાશ્મીર ખાલી થઈ ચૂક્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેન્દ્ર સરકારના નવા પગલાઓને લઈને ફરીથી કાશ્મીરમાં પર્યટનની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. દેશના પર્યટકોની વાત કરીએ તો 5 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 4167 પ્રવાસીઓ શ્રીનગર ખાતે પહોંચ્યા હતા. કાશ્મીરમાં ગાડી પાટા પર આવે તે માટે સરકારે બેક ટુ વેલી પ્રોગ્રામ શરુ કર્યો છે. જેમાં પર્યટનનો વધારેમાં વધારે વિકાસ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">