સ્વતંત્રતા દિવસને લઈને લાલ કિલ્લા પર સુરક્ષા માટે પ્રથમ વખત ચહેરા ઓળખતા સોફ્ટવેરથી સજ્જ કેમેરાનો ઉપયોગ થયો

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર તીરંગો લહેરાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 હેઠળની મોટાભાગની જોગવાઈઓને હટાવવાના નિર્ણય અને પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં બહુ-સ્તરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પણ વાંચો: બનાસકાંઠા: બે ગામને જોડતા પુલ પર ભરાયુ 2 ફૂટ જેટલું પાણી, જુઓ […]

સ્વતંત્રતા દિવસને લઈને લાલ કિલ્લા પર સુરક્ષા માટે પ્રથમ વખત ચહેરા ઓળખતા સોફ્ટવેરથી સજ્જ કેમેરાનો ઉપયોગ થયો
Follow Us:
| Updated on: Aug 15, 2019 | 4:13 PM

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર તીરંગો લહેરાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 હેઠળની મોટાભાગની જોગવાઈઓને હટાવવાના નિર્ણય અને પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં બહુ-સ્તરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા: બે ગામને જોડતા પુલ પર ભરાયુ 2 ફૂટ જેટલું પાણી, જુઓ VIDEO

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સૈન્ય, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 20 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. લાલકિલ્લાની આસપાસના વિસ્તારમાં સંદિગ્ધોની ઓળખ કરવા માટે ખાસ તેમના તહેરા ઓળખવાની ક્ષમતા ધરાવતા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">